ગુજરાત ને અડી આવેલી રાજસ્થાન ના માવલ ચેકપોસ્ટ પર થી 152 કિલો ચાંદી પકડાઈ

રાજસ્થાન માં ચુંટણી ને લઈ પોલીસ દ્વારા સંધન ચેકીગ

152 કિલો ચાંદી સાથે ત્રણ ઈસમો ની કરી અટકાયત 

પાલનપુર થી રાજસ્થાન જતા માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ ને મળી મોટી સફળતા 

જોધપુર ના ઈસમો દ્વારા આધાર પુરાવા વગર ચાંદી  લઈ જવાતાં કરાઈ કાયવાહી