નવેમ્બરની શરૂઆત તહેવારો સાથે થઈ રહી છે. 1 નવેમ્બરના રોજ કરવા ચોથની ઉજવણી કરવામાં આવશે. દિવાળી 12મી નવેમ્બરે મનાવવામાં આવશે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ 19મી નવેમ્બરે યોજાશે. આ મહિને મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે. આ સિવાય અન્ય આવી તારીખો પણ જાણો જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
નવેમ્બર ઇવેન્ટ્સ કેલેન્ડર:દિવાળીની ધૂમ, ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ અને 5 રાજ્યોમાં ચૂંટણી... આ મહિને તમારા કામની તારીખો નોંધો અને શેર કરો
