હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ હોટલ યોગી પેલેસ ખાતે આજરોજ 31 ઓક્ટોબરને અનુલક્ષીને ભારતની આઝાદીના ઘડવૈયા અને લોખંડી પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની લઘુ ઉદ્યોગ ભારતી હાલોલના એકાઈ દ્વારા ઉજવણી કરાઈ હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીરને લઘુ ઉદ્યોગ ભારતી એકાઈના હોદ્દેદારો અને સદસ્યો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેઓના મૂલ્યો અને સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના એકાઇ પ્રમુખ મદનલાલ ભટ્ટ, પંચમહાલ જિલ્લા મહામંત્રી સચીનભાઈ શાહ,સંગઠન ઉપપ્રમુખ વિનોદભાઈ વાનાણી,સંગઠન સહમંત્રી નાગરમલ કેડિયા,પ્રાંત પદાધિકારી રમેશભાઈ પટેલ,પૂર્વ જિલ્લા મહામંત્રી હસમુખભાઈ પટેલ,એકાઈ ઉપપ્રમુખ ગીરીશભાઈ ચૌહાણ,પૂર્વ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ચૌહાણ,એકાઈ ખજાનચી ભુપેન્દ્રભાઈ સાવરીયા, એકાઈ સદસ્ય કુણાલભાઈ મજમુદાર અને નવનિયુક્ત સદસ્ય અનિલકુમાર વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચુડામાં SBI બેંકનું કસ્ટમર સર્વિસ સેન્ટર ચલાવતો શખ્સ લૂંટાયો:અજાણઅયા બે શખ્સો 7 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર
ચુડા ખાતે SBI બેંકનુ કસ્ટમર સર્વિસ સેન્ટર ચલાવતા શખ્શને મારમારી થેલામાં રાખેલા રોકડ રૂ. 6.89 લાખ,...
It's victory of Modi policies and welfare programs, Time for Gandhi family to quit politics : Chugh
BJP national general secretary Tarun Chugh today hailed the party victory in Rajasthan, Madhya...
अभियांत्रिकी सल्लागार यांना दिलेली कामे रद्द करा! भाजपाचे संभाजी सुर्वे यांची पालकमंत्र्याकडे मागणी
अभियांत्रिकी सल्लागार यांना दिलेली कामे रद्द करा! भाजपाचे संभाजी सुर्वे यांची पालकमंत्र्याकडे मागणी
હારીજ ચાણસ્મા હાઇવે પર પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત
બ્રેકિંગ સમાચાર
હારીજ ચાણસ્મા .
પગપાળા જતા સંઘને નડયો અકસ્માત, 3ના મોત, પાંચ અતિગંભીર
...
ડીસામાં દિન દહાડે બાઇકની ઉઠાંતરી થતાં ચકચાર : શખ્સ સી.સી. ટી.વી. કેમેરામાં કેદ
ડીસા શહેરમાં ફુવારા સર્કલ પાસેથી દિન દહાડે વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈક...