દાહોદ ટાઉન "એ" ડિવી.પો.સ્ટે.વિસ્તારમા રળીયાતી સાંગા ફળીયા ખાતેથી મો.સા.ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ-૫૭૬ કિ.રુ.૮૦,૬૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરી પરીવહનમા ઉપયોગમાં લીધેલ સ્પ્લેન્ડર મો.સા.કિ.રુ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રુ.૯૫,૬૪૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના મુજબ મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બિશાખા જૈન સાહેબ દાહોદ નાઓએ જિલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી.સ્ટાફના માણસોની ટીમો પ્રોહીબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતી. દરમ્યાન એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી કે.ડી.ડિંડોરનાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર તથા પો.સ.ઈ.શ્રી જે.બી.ધનેશા તથા એલ.સી.બી,ટીમ દાહોદ ટાઉન એ.ડીવી.પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા નિકળી દરમ્યાન ગરબાડા થી દાહોદ આવતા રસ્તા ઉપર વાહન ચેકીંગ કરતા ગરબાડા સમી સાંકળી રાખવ બાજુથી એક મો.સા. આવતા જણાતા ટોર્ચ બેટરીના અજવાળે જોતા મો.સા ઉપર બે ઇસમો બેસી કંતાનના લગડામાં કાંઇક ભરી લઈ આવતા જણાતા જે મો.સા ચાલક ઇરામને મો.રા. રાખવાનો ઇશારો કરતા મો.સા. ચાલક ઇરામ મો.સા.લાઇ રળીયાતી સાંગા ફળીયા તરફ લઇ ભાગવા જતા જેઓનો પીછો કરી બંને ઇસમોને કંતાનનું લગડું બનાવેલ મો.સા.સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ ટાઉન “એ” ડિવી.પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો રજી કરાવેલ,
પકડાયેલ આરોપીઓના નામ:-
(૧) દિલીપભાઇ ઉર્ફે મગનભાઇ દિતીયાભાઇ માવી ઉવ.૨૮ રહે.રળીયાતી સાંગા ફળીયા તા.જી.દાહોદ
કન્યા આળ પણ હતી N-NGl0 MIDt Wh3AHI Hd &G A (૨) કમલેશભાઇ ઉર્ફે કમુ રમેશભાઇ જાતે.સંગાડા રહે.દાહોદ કન્યા આશ્રમ પાસે હાટકી ફળીયું તા.જી.દાહોદ ભારત
કબ્જે કરેલ મુદ્દામાલઃ- ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ તથા બિયરની બોટલો નંગ-૫૭૬ ની કિ.રૂ.૮૦,૬૪૦/-નો પ્રોહી મુદામાલ તથા પ્રોહી મુદ્દામાલની ફેરાફેરીમાં ઉપયોગમા લીધેલ સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કિ.રુ.૯૫,૬૪૦/-
સારી કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ:-
(૧) પો.ઇન્સ.શ્રી કે.ડી.ડિંડોર એલ.સી.બી. દાહોદ (૨) પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર (૩) પો.સ.ઇ.શ્રી જે.બી.ઘનેશા (૪) ASI રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ બ.નં.૯૯૭ (૫) IIC અશોકભાઇ ભીમજીભાઇ બ.નં.૦૮૧૮(૬) PC પ્રિતકુમાર રમેશભાઇ બ.નં.૧૦૯૭ (૭) PC ભરતજી મેતાજી બ.નં.૦૦૨૦ એલ.સી.બી. દાહોદ આમ, દાહોદ ટાઉન "એ" ડિવી.પો.સ્ટે.વિસ્તારમાં રળીયાતી સાંગા ફળીયા ખાતેથી મો.સા.ઉપર
ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ-૫૭૬ કિ.રુ.૮૦,૬૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરી પરીવહનમાં ઉપયોગમાં લીધેલ સ્પ્લેન્ડર મો.સા.કિ.રુ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રુ.૯૫,૬૪૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.