માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાતની શરૂઆત શક્તિપીઠ અંબાજી થી કરી. માનનીય વડાપ્રધાનશ્રીએ આદ્યશક્તિ " માં અંબાના" દર્શન-પૂજન તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી કરી હતી...