રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. મગફળીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Himachal Political Crisis: हिमाचल की राजनीति पर बोले बागी Congress विधायक Inder Dutt Lakhanpal
Himachal Political Crisis: हिमाचल की राजनीति पर बोले बागी Congress विधायक Inder Dutt Lakhanpal
વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો લાગ્યા
વિછીયા તાલુકાના અમરાપુર હીગોળગઢ ગુંદાળા બિલેશ્વર લાખાવાડ મોઢુકા પીપળીયા વેરાવળ વગેરે ગામની...
महाराष्ट्र विधानसभा चुनाव, MVA में सीट शेयरिंग तय:कांग्रेस 100-105, शिवसेना उद्धव 96-100, NCP शरद 80-85 सीटों पर लड़ेगी
महाराष्ट्र विधानसभा चुनाव 2024 के लिए राज्य की 288 सीटों के लिए मंगलवार को महाविकास अघाड़ी (MVA)...
ગીર-ગઢડાના ઉગલા ગામે રસ્તા પર એકસાથે 6 સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી
ગીર-ગઢડાના ઉગલા ગામની મધ્યમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે રસ્તા પર એકસાથે સિંહ પરિવારે એક પશુનું...