વડાલી તાલુકાના નવાચામું ગામે ગુજરાત ઈકોલોજી કમિશનના ગાંધીનગર ના સહયોગથી પર્યાવરણ અનુકુળ જીવન શૈલી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અમલી કરણ સહાયક સંસ્થા ઉત્કર્ષ એજ્યુકેશન દ્વારા ગ્રામ જનોને પર્યાવરણ જાગૃતિ વિષે શિબિર યોજવામાં આવી હતી.પર્યાવરણ શિબિર માં જુનાચામું ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિંમતસિંહ રાવ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી પર્યાવરણ વિષે માહિતી મેળવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાયમા ખાતે પત્નીએ પતિની હત્યા કર્યાનો પર્દાફાશ : પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો.
ખંભાત તાલુકાના સાયમા ખાતે પત્નીએ પતિની હત્યા કર્યાનો પર્દાફાશ થયો છે.એક સપ્તાહ પૂર્વે પત્નીએ...
चलो जरा संभल के कठिन है डगर पनघट की
यह है बूंदी की जनता। खोजा गेट पर कुछ दिन पहले मोटरसाइकिल सहित युवक गिरा था और शुक्रवार को खुद कार...
વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (VTET) ના સંયુક્ત ઉપક્રમે રાજમહેલ ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
October 7, 2022વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (VTET) ના સંયુક્ત ઉપક્રમે...
मतदान कार्डला आधार कार्ड नागरिकांनी जोडुन घ्यावा - अनिल काथवटे
पाटोदा (प्रतिनिधी) सरकारने भारतीय नागरिकांना सोयी सुविधा सवलती किंवा आरोग्य सुविधा व विविध विकास...
Animal से बनेगा Ranbir kapoor का ये record | Bollywood | trending | cinema | entertainment |
Animal से बनेगा Ranbir kapoor का ये record | Bollywood | trending | cinema | entertainment |