અરવલ્લી જિલ્લામાં સફાઈ અભિયાન અંતર્ગત શામળાજી યાત્રાધામ ખાતે સ્વછતા કરવામાં આવી.

  સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં સફાઈ અભિયાન અંતર્ગત શામળાજી યાત્રાધામ ખાતે સ્વછતા કરવામાં આવી.

અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રધામ અને તીર્થ સ્થળોએ સ્વચ્છતાના ભાગરૂપે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સફાઈ ઝુંબેશ અંતર્ગત કલેક્ટર સાહેબશ્રી, મે.નિવાસી અધિક કલેકટર સાહેબશ્રી, મામલતદારશ્રી સાડા, મામલતદારશ્રી ભિલોડા દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ અન્વયે મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.