અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો (Gujarat weather) અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં હાલ વાતાવરણ સુકૂં રહેશે જ્યારે તાપમાનમાં કોઇ બદલાવ નહીં આવે.અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. તાપમાનમાં વધારે ફેરફારની કોઇ સંભાવના નથી. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે

NEWS18 GUJARATI | OCTOBER 27, 2023, 07:21 IST | AHMEDABAD (AHMEDABAD) [AHMEDABAD], INDIA |

PUBLISHED BY: KAUSHAL PANCHOLI

ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી

Gujarat weather report: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી.

 અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો (Gujarat weather) અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં હાલ વાતાવરણ સુકૂં રહેશે જ્યારે તાપમાનમાં કોઇ બદલાવ નહીં આવે.1/ 5

અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો (Gujarat weather) અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં હાલ વાતાવરણ સુકૂં રહેશે જ્યારે તાપમાનમાં કોઇ બદલાવ નહીં આવે.

 અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. તાપમાનમાં વધારે ફેરફારની કોઇ સંભાવના નથી. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે2/ 5

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. તાપમાનમાં વધારે ફેરફારની કોઇ સંભાવના નથી. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે

 આ સાથે તેમણે જણાવ્યુ કે, સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, હાલ ટ્રાન્ઝિશન મંથ છે. ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ રહે છે. તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છે. મોટાભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે.3/ 5

આ સાથે તેમણે જણાવ્યુ કે, સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, હાલ ટ્રાન્ઝિશન મંથ છે. ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ રહે છે. તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છે. મોટાભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે

નોંધનીય છે કે, રાજ્યમાં બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો પણ બેકાબુ થયો છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે અને ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે. અમદાવાદમાં સાદા મેલેરિયાના 47 કેસ, ઝેરી મેલેરિયાના 9 કેસ, ડેન્ગ્યૂના 279 કેસ, ચિકનગુનિયાના 7 કેસ, ઝાડા ઉલ્ટીના 233, કમળાના 101 કેસ, ટાઈફોઈડના 274 અને કોલેરાના 7 જેટલા કેસ નોંધાયા છે. રાજકોટની વાત કરીએ તો, એકલા રાજકોટમાં ગત એક સપ્તાહમાં કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં 1000થી પણ વધુ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ શરદી-ઉધરસના 805 કેસ અને ઝાડા-ઉલટીના 209 કેસ તથા સામાન્ય તાવના 67 કેસ ઉપરાંત ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો છે ગરમી લાગે છે.