રાત્રીના આશરે 10:00 કલાકે એક અજાણ્યો હિન્દુ પુરૂષ ઉંમર વર્ષ આશરે 65 વર્ષનાં આસપાસના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ઉપર કોઈપણ માલગાડી સાથે અડફેટે આવી જતા મરણ ગયેલ છે, જે કોઈ આ મરણ ગયેલ માણસનો વાલી વારસો મળી આવે તો ધ્રાંગધ્રા રેલવે જીઆરપી પોલીસ સ્ટેશનના ભરતસિંહનો સંપર્ક કરવા વિનંતી છે.મો.9106652399