માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અંતર્ગત આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિજયનગર વરદાન હોસ્પિટલ થી લઈને શહિદ સ્મારક-વિરાંજલિ‌ વન સુધી બાઈક રેલી નું આયોજન કરવામાં‌ આવેલ હતું જેમાં માનનીય સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, વિજયનગર તાલુકા‌ મંડલ પ્રમુખ શ્રી મયુરભાઈ શાહ, મહામંત્રી કિરીટ ભાઈ સડાત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ,‌ સાબરકાંઠા જીલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ સાબરકાંઠા જિલ્લા પંચાયત અધ્યક્ષ ધીરુભાઈ પટેલ, વરિષ્ઠ કાર્યકર્તા શ્રી નટવરસિંહ ભાટી,‌ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી રાહુલભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી ધવલભાઈ રાવલ, જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ,‌ વિજયનગર નગર તાલુકા યુવા મોરચાના પ્રમુખશ્રી રાજભાઈ પટેલ, વિજયનગર તાલુકા‌ પંચાયત દંડક શ્રી જયેન્દ્રભાઈ બરંડા, તાલુકા‌ પંચાયત પ્રમુખ‌ શ્રીમતી ફુલવંતીબેન ‌સોલંકી,ન્યાય સમિતિ ના ચેરમેન ડામોર બેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી સંગ્રામભાઈ,કારોબારી અધ્યક્ષ કે. સી. પંચાલ,તાલુકા ‌યુવા‌ મોરચાના મહામંત્રી શ્રી ચિંટુભાઈ‌ બારા, શોશ્યલ મિડીયા સહ કન્વીનર ખેડબ્રહ્મા વિધાનસભા ‌શ્રી મૌલિકભાઈ દરજી, તાલુકા‌ ઉપ પ્રમુખ શ્રી ભરતસિંહ લીંબડ તથા કાર્યકર્તા શ્રી ભાવેશભાઈ અસારી વગેરે હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ‌ અને ગ્રામજનોએ એ ઉત્સાહ અને ઉમળકાથી ભાગ લીધો લઈ‌ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.