કાલોલ તાલુકાના મલાવ પ્રાથમિક શાળા ના શિક્ષક ભરતભાઈ કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની છેલ્લા ૩૭ વર્ષ થી મલાવ ગામમાં ફરજ બજાવતા હતા અને તેથી ગામ લોકો જોડે ખૂબ આત્મીયતા બંધાઈ ગઈ હોવાથી મલાવ ગામ ના વાલીઓ, તે શાળા ના શિક્ષકો, તેમની પગાર કેન્દ્રમાં થી આવેલ શિક્ષક મિત્રો તથા બહેનો સાથે મલાવ પ્રાથમિક શાળાના ધોરણ ચાર અને ધોરણ પાંચના બાળકો એ શાળા ખાતેથી આખા ગામમાં વરઘોડા રૂપે ડીજે ના તાલે મલાવ કૃપાળુ આશ્રમ લઈ જઈ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો અને અધિકારી ગણ જોડાયા હતા ત્યારે મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ગણ બાળકો સાથે વાલી મિત્રો તથા તેમના સ્ટાફ ના મિત્રો ભાવુક બની આંસુભરી વિદાય આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ
દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળીયા માં આવેલ જનરલ હોસ્પિટલમાં વધુ એક સારવાર ફ્રી માં ઉપલબ્ધ કરાઈ...
বৰভাগৰ প্ৰয়াত শিক্ষক নৰেন্দ্ৰ নাথ পাটোৱাৰীৰ গৃহত সাংসদ দিলীপ শইকীয়া
নলবাৰী জিলাৰ বৰভাগ অঞ্চলৰ পাণ্ডুলা গাওঁ নিবাসী প্ৰয়াত শিক্ষক নৰেন্দ্ৰ নাথ পাটোৱাৰীৰ গৃহত...
Lok Sabha Election 2024: Chunav Result से पहले भाजपा की बड़ी तैयारी? नड्डा के घर अहम बैठक
Lok Sabha Election 2024: Chunav Result से पहले भाजपा की बड़ी तैयारी? नड्डा के घर अहम बैठक
काम के तनाव से रोबोट ने की आत्महत्या! मरने से पहले उसने जो किया वो चौंका देगा
दुनिया में पहली बार दक्षिण कोरिया में काम के बोझ के मारे एक रोबोट ने आत्महत्या कर ली है। इस...
મેટ્રો ટ્રેનના કોચ પર ગ્રાફીટી બનાવી નુકશાન કરનાર ચાર વિદેશી (ઈટાલીયન) નાગરિકોને એલીસબ્રીજ વા.સા.હોસ્પિટલ પાસે
કોઠાવાલા ફલેટ પાસે જાહેરમાંથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ. ટીમ
અમદાવાદ શહેર ડી.સી.બી. પો.સ્ટે.પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨
૨૦૧૧૯/૨૨ ઇ.પી.કો.કલમ ૪૪૭, ૪૨૭, ૩૪ તથા...