જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર રામેશરા પ્રાથમિક શાળામાં તારીખ 19 થી 21 દરમિયાન યોજાયો.જેમા પંચમહાલ જિલ્લાના 28 ઇનોવેટિવ ટીચરોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા. જેમાં કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિએ પોતાનો નવતર પ્રયોગ મારી માટી, મારી ભાષા એક નવતર અભિયાન રજૂ કર્યો હતો. ધોરણ છ થી આઠ ના બાળકોને ભાષા સજ્જતા શીખવવા માટે વિવિધ ગેમ, કેરમ બોર્ડ રમત, પઝલ તેમજ વ્યાકરણ ના ટીએલએમ રજુ કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટન સમયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ગઢવીએ સ્ટોલ ની મુલાકાત લઈ ખૂબ જ અભિનંદન પાઠ્ય હતા ઉપરાંત ફેસ્ટિવલના બીજા દિવસે હાલોલના પ્રાંત અધિકારી એ પણ સ્ટોલની મુલાકાત લઈ ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સાથે જિલ્લામાંથી આવનાર મુલાકાતે શિક્ષકોએ પણ સ્ટોલની મુલાકાત લઈ આ નવતર પ્રયોગ ને ખૂબ જ વખાણ હતો સાથે પોતાની શાળામાં પણ આ નવતર પ્રયોગ અમલ કરશે તેવું પણ સૂચવ્યું હતું. સમાપન ના અંતે ડાયટ ના ડી આઇ સી કો. ઑ ભુપેન્દ્રભાઈ સોલંકી ના વરદ હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને બેગ અર્પણ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছাত্ৰ সন্থাৰ অভিনন্দন
গুৱাহাটীত অনুষ্ঠিত "অসম যুৱ অলিম্পিক" ৰ প্ৰতিযোগিতাত অংশগ্ৰহণ কৰি সাতোঁৰৰ ৫০,১০০ আৰু ২০০ মিটাৰ...
समन्वित प्रयास– सशक्त समाज अभियान के तहत बाड़मेर पंचायत समिति में शिविर कल दिव्यांगजनों के प्रमाण पत्र बनाने के साथ उनको सरकारी योजनाओं से लाभान्वित कराया जाएगा l
बाड़मेर,13 अक्टूबर l नवो बाड़मेर के तहत समन्वित प्रयास–सशक्त समाज अभियान की अभिनव पहल करते...
UPSC की तैयारी करने वालों ने Mukherjee Nagar Fire का आंखों देखा हाल बताया, Hostel- PG के भी राज़ खोले
UPSC की तैयारी करने वालों ने Mukherjee Nagar Fire का आंखों देखा हाल बताया, Hostel- PG के भी राज़ खोले
মণিপুৰৰ টুপুলত ভূমিস্খলনত নিহত ১৬ শ্ৰমিকৰ কুশতলীত আজি ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ
মণিপুৰৰ টুপুলত বিগত ২৯জুনত ভূমিস্খলনত নিহত ১৬শ্ৰমিকৰ কুশতলীত আজি ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ