કાલોલ તાલુકાના વેજલપુર પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના બેઢીયા ભલા દરજી વાળા ફળીયા ખાતે રહેતા કિશોરભાઈ શનાભાઇ ચૌહાણ તેના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એસ એલ કામોળ તેમજ તેમની ટીમ દ્વારા છાપો મારી ઘરે ગેરકાયદેસર રાખેલી વિદેશી દારૂની અલગ અલગ જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂના કવાટરીયા તેમજ ટીન બિયર કુલ બોટલ નંગ-૨૮૮ જેની કુલ કિંમત રૂ.૨૯,૭૬૦/- નો મુદામાલ વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો હતો.વેજલપુર પોલીસે કિશોરભાઈ શનાભાઇ ચૌહાણ પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર ન મળી આવતા ઉપરોક્ત આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા પોલીસે તાલુકાના ભુખી ગામેથી અને વેજલપુર પોલીસે બેઢીયા ગામે બુધવાર સુધીમાં બે લાખની આજુબાજુ કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.આમ એલસીબી પોલીસ અને વેજલપુર પોલીસે કાલોલ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છાપો મારી વિદેશી દારૂ ઝડપી પોલીસે જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિને નાબૂદ કરવાની સફળતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China, Russia hail military ties, vow to cooperate for “global, regional” security
China and Russia have vowed to “strengthen” military cooperation to safeguard...
Summer Skin Care: नेचुरल फेस पैक्स, जो गर्मियों में आपकी स्किन को रखेंगे हर तरह की प्रॉब्लम से सेफ
गर्मियों में धूप धूल और पसीना बन सकते हैं टैनिंग कील-मुंहासों के साथ और भी कई समस्याओं की वजह।...
Kailash Gahlot BJP में शामिल होने के बाद बोले - 'ED-CBI के दबाव में नहीं बदली है पार्टी' | Aaj Tak
Kailash Gahlot BJP में शामिल होने के बाद बोले - 'ED-CBI के दबाव में नहीं बदली है पार्टी' | Aaj Tak
ડિસ્ટ્રિક્ટ આઇકોન મધુબેન લગારીયા દ્વારા મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ
ડિસ્ટ્રિક્ટ આઇકોન મધુબેન લગારીયા દ્વારા મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ
કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું સ્વાગત કરાયું...
કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું સ્વાગત કરાયું...