આંબા હોટલ ખાતે ફોટોગ્રાફરો ની મીટીંગ યોજાઇ હતી.આ મિટિંગમાં કઠલાલ,કપડવંજ તેમજ દસકોઈ તાલુકા માંથી મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો, સ્ટુડિયો સંચાલકો અને વિડીયો ગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં આવનાર સમયમાં ફોટોગ્રાફી ના વ્યવસાયને કોમ્પિટિશનના સમયમાં કેવી રીતે ટકાવી રાખવો તેમજ કેવી નવી અપડેટ કરવી તથા હાલમાં ગ્રાહકોને કેવું કામ પસંદ પડશે જેવી બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન યુડી ડિજિટલ પ્રેસ દ્વારા ફોટોગ્રાફી વર્કશોપ અને ફોટો ગ્રાફીની નવી વસ્તુ ઓ તેમજ અપડેટ વિશે સૌને માહિતગાર કરી રજૂ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટડી તાલુકાના જીવણગઢ ગામે સામાન્ય બાબતે માતા-પુત્રી પર ગામના જ ત્રણ લોકોએ ધોકા વડે હિચકારો હુમલો કર્યો
પાટડી તાલુકાના જીવણગઢ ગામે સામાન્ય બાબતે માતા-પુત્રી પર ગામના જ ત્રણ લોકોએ ધોકા વડે હિચકારો હુમલો...
চতিয়াৰ ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ ওপৰত থকা মৰনৈ নদীৰ দলংৰ বিপদজনক ৰূপ
চতিয়াৰ ১৫নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ ওপৰত থকা মৰনৈ নদীৰ দলংখনৰ অৱস্থা অতি শোচনীয় হৈ পৰিছে দিনক দিনে...
সোনাৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ চৰাইদেউ জিলা সমিতিৰ উদ্যোগত কেন্দ্ৰীয়ভাৱে চুকাফা দিৱস পালন। উপস্থিত থাকে কেন্দ্ৰীয় সম্পাদক পলাশ চাংমাই।
১২২৮ খৃঃত পাটকাই পব্বৰ্ত পাৰ হৈ আহোম সকল অসমত প্ৰৱেশ কৰি বৰ অসমৰ ভেটি গঠন কৰা চাও লুং চুকাফাৰ...
Aadhaar Card में DOB कितनी बार बदल सकते हैं? ये हैं आधार अपडेट से जुड़े सभी नियम
आधार नंबर सिर्फ एक बार जारी किया जाता है। अगर पहली बार आधार कार्ड बनवाने में कोई गलती हो जाती है...