પરાક્રમ ફિઝિકલ એકેડમી કાલોલ દ્વારા તાલુકાના શામળદેવી ખાતે થોડાં દિવસ પહેલાં ગોધરા તાલુકાનાં ધનોલ ગામનાં વીર શહીદ જવાન રાઠવા ગોવિંદભાઈ હમીરભાઈ જે ફરજ દરમિયાન લાંબી બીમારીનાં કારણે સારવાર દરમિયાન દિલ્હી ખાતે શહીદ થયાં હતાં તેમને યાદ કઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તે અવસર પર આર્મીની ટ્રેનિંગ પુરી કરી ઘરે આવેલાં જવાનોની સાથે માં ભારતીની સેવા કરવાં માટે ઈચ્છતા મોટી સંખ્યામાં ઉત્સાહિત યુવાન યુવતીઓ તથા શામળદેવી ગામનાં ગ્રાંમજનો અને ગામના ઉત્સાહિત યુવાન એવા રઘુનાથસિંહ તેમજ આર્મી ની તૈયારી કરતા યુવાનો,બહેનો તેમજ નાના બાળકો હાજર રહી વીર જવાન ની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ.તમામ કાર્યક્રમનું આયોજન પરાક્રમ ફિઝિકલ એકેડમી ના કોચ ભૂતપૂર્વ આર્મી જયેશસિહ પરમાર અને આકાશ વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি সোণাৰি সমষ্টিৰ কত চলিল উচ্ছেদ অভিযান
চৰাইদেউ জিলাৰ সাপেখাটীত ৰেল বিভাগৰ ভূমিত অবৈধ ভাবে বসবাস কৰি অহা প্ৰায় ডেৰ শতাধিক পৰিয়ালক উচ্চেদ...
રાજકોટમાં યુવાને હેવી ટ્રક નીચે પડતુ મૂકી આપઘાત કર્યુ
કેટલાક લોકો જીવનમાં ઘરકંકાસ, પ્રેમ પ્રકરણ ,માનસિક, આર્થિક તેમજ શારિરીક તણાવ અનુભવી જિંદગીથી...
गुजरात से आंध्र तक बाढ़ का कहर, अब तक 36 की मौत; रेलवे ने रद की 20 ट्रेनें और 30 का मार्ग बदला
आंध्र प्रदेश में आफत की बारिश में अब तक 10 लोगों की जान जा चुकी है। राजस्थान के कई इलाकों में...
ગારીયાધાર પોલીસે 7 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડયા
ગારીયાધાર પોલીસે 7 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડયા
G7 members to stiffen sanctions against Russia, pledge financial support to Ukraine
“Will broaden our actions to ensure that exports of all items critical to Russia's...