પરાક્રમ ફિઝિકલ એકેડમી કાલોલ દ્વારા તાલુકાના શામળદેવી ખાતે થોડાં દિવસ પહેલાં ગોધરા તાલુકાનાં ધનોલ ગામનાં વીર શહીદ જવાન રાઠવા ગોવિંદભાઈ હમીરભાઈ જે ફરજ દરમિયાન લાંબી બીમારીનાં કારણે સારવાર દરમિયાન દિલ્હી ખાતે શહીદ થયાં હતાં તેમને યાદ કઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તે અવસર પર આર્મીની ટ્રેનિંગ પુરી કરી ઘરે આવેલાં જવાનોની સાથે માં ભારતીની સેવા કરવાં માટે ઈચ્છતા મોટી સંખ્યામાં ઉત્સાહિત યુવાન યુવતીઓ તથા શામળદેવી ગામનાં ગ્રાંમજનો અને ગામના ઉત્સાહિત યુવાન એવા રઘુનાથસિંહ તેમજ આર્મી ની તૈયારી કરતા યુવાનો,બહેનો તેમજ નાના બાળકો હાજર રહી વીર જવાન ની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ.તમામ કાર્યક્રમનું આયોજન પરાક્રમ ફિઝિકલ એકેડમી ના કોચ ભૂતપૂર્વ આર્મી જયેશસિહ પરમાર અને આકાશ વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: पूर्णिया सीट को लेकर महागठबंधन में मचा घमासान, Pappu Yadav ने दी चुनौती | Aaj Tak
Bihar Politics: पूर्णिया सीट को लेकर महागठबंधन में मचा घमासान, Pappu Yadav ने दी चुनौती | Aaj Tak
Indian Student in Canada: कनाडा में रहने वाले भारतीय छात्रों को ये मुश्किलें भी आती हैं (BBC Hindi)
Indian Student in Canada: कनाडा में रहने वाले भारतीय छात्रों को ये मुश्किलें भी आती हैं (BBC Hindi)
બદલી બાદ પરત ફરતા કર્મચારીઓની તપાસ જરૂરી
પોતાની લાગવગ કરી પરત ફરતા તાલુકોએ કર્મચારીઓ ની ઇતિહાસ જોવા જેવો છે
કરોડો ની સંપતી ભેગી કરી છે...