ઝોઝ પોલીસ મથકના પી આઈ પ્રવીણ વસાવા પોતાના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાઇક ઉપર કંતાનનો થેલો લઈને આવતા બાઇક સવારોને રોકવાનો પ્રયાસ કરતા બાઇક સવારો અંધારાનો લાભ લઇ બાઇક ફેંકી નાસી છૂટ્યા હતા,પોલીસે કંતાન ના થેલા માં ચેક કરતા ભારતીય બનાવટના દારૂની પેટી નંગ 8 જેમાં કુલ બોટલ નંગ 168 જેની કિંમત રૂપિયા 27960/- અને GJ 1 MS 9925 નંબરની બજાજ પ્લેટીના બાઇક જેની કિંમત રૂપિયા 30,000/-મળી કુલ રૂ.57960 /- નો મુદ્દામાલ જપ્ત કરી બાઇક ચાલક જુવાનસિંગ દહરિયા રાઠવા ,રહે,ઘોઘાડેવ ,તા:છોટાઉદેપુર અને પાછળ બેઠેલ નિલેશ મગન સલાટ રહે કુંડલ, તા: જેતપુરપાવી આ બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપલેટા : જનોઈ પ્રસ્તાવનું આયોજન | SatyaNirbhay News Channel
ઉપલેટા : જનોઈ પ્રસ્તાવનું આયોજન | SatyaNirbhay News Channel
ઝીંઝુવાડા રણમાં વાછરા દાદાની માનતા પુરી કરીને આવતા પાટણના પરિવારની ગાડીને અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત ચાલક પતિ-પત્નિના કમકમાટીભર્યા મોત નિપજ્યા
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામનો ઠાકોર પરિવાર ઝીંઝુવાડા રણમાં વાછરા દાદાની માનતા પુરી...
धर्माबाद शिवसेना प्रमुख पदी रामचंद्र रेड्डी येताळकर तर शहर प्रमुख पदी बालाजी बनसोडे तालुका संघटक पदी मारोती कागेरू शहर संघटक पदी राजू श्रीरामने यांची निवड
काही महिन्यांपूर्वी शिवसेनेत उभी फूट पडली व मोठ्या प्रमाणात पक्षांतर आणि त्यानंतर सत्तांतर...
CCI को मिला चेयरपर्सन, IAS रवनीत कौर की पांच साल के लिए हुई नियुक्ति
नई दिल्ली, बिजनेस डेस्क। सरकार की ओर से रवनीत कौर को कंपटीशन कमीशन ऑफ...