કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભુખી ગામે રહતો વિરેદ્ર ઉર્ફે ભુરીયો રણજીતસિંહ જાદવ નાઓએ મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી ભુખી ગામે જુના ફળીયામાં રહેતા ભીમસિંહ છત્રવસિંહ જાદવ નાઓના રહેણાક ઘરમા સંતાડી રાખ્યો હોવાની મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે કાલોલ તાલુકાના ભુખી ગામે બાતમી વાળી જગ્યાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાએ ઇસમના ઘરમાં રેડ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂ ની બોટલ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. જેમાં માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ટીન નંગ-૫૧૬ જેની કિંમત રૂ.૫૬,૨૨૪/- રોયલ બ્લલ્યુ મલ્ટ વ્હીસ્કીના કિાટરીયા નંગ-૬૭૨ જેની કિંમત રૂ.૬૭,૨૦૦/- ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૩૮૪ જેની કિંમત રૂ.૩૭,૨૪૮/- અને લંડન પ્રાઈડ વપ્રમીયમ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૪૧ જેની કિંમત રૂ.૫,૫૭૬/- મળી કુલ નંગ-૧૬૧૩ બોટલ રૂ.૧,૬૬,૨૬૮/-ના મુુ્દ્દામાલ સાથે એક ઈસમ ભીમસિંહ છત્રવસિંહ જાદવ (રહે.ભુખી) ઝડપી પાડ્યો. જ્યારે પોલીસ પકડ બહાર એવાં વિરેન્દ્ર ઉર્ફે ભુરીયો રણજીતવસહ જાદવ રહે.ભુખી નાં એમ બે આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હઠળ ગુનો દાખલ કર્યો છે. જો કે વેજલપુર પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવતા ભુખી ગામમાં મોટી માત્રમાં વેચતાં દારૂ સામે વેજલપુર પોલીસ ઊંઘતી ઝડપાઈ અને મોટી માત્રામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાએ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધ્યો. જ્યારે વેજલપુર પંથકના બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ટયુશન સંચાલક દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાઇ પોલીસ ફરિયાદ
ડીસા જે અંગેની જાણ સગીરા સહિત તેના પરિવારજનોને થતા, ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા અને...
પાલનપુરના અંધારીયા નજીક ગાડી પલ્ટી ખાતાં બે વ્યક્તિઓના મોત
પાલનપુર-અંબાજી હાઇવે ઉપર અંધારિયા નજીક રવિવારે વહેલી સવારે શ્રમિકોને લઇ જઇ રહેલી મેક્ષ ગાડી પલટી...
#girsomnath l સુત્રાપાડા બંદરમાં 358 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીના કામના શ્રી ગણેશ થયા l
#girsomnath l સુત્રાપાડા બંદરમાં 358 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીના કામના શ્રી ગણેશ થયા l
दिवसीय उप राष्ट्रीय पल्स पोलियेा टीकाकरण दिवस की रविवार से हुई शुरूवात
बच्चो को पोलियो की बिमारी से मुक्त रखने के लिये रविवार से 03 दिवसीय उप राष्ट्रीय पल्स पोलियो दिवस...
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત, આવતીકાલે સુરતની મુલાકાતે આવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. થોડા મહિનાઓ પછી ચૂંટણીનો માહોલ સજાવવાનો છે. આ પહેલા...