સંતરામ સભાગૃહ (બ્લડ બેંક હોલ) નડીઆદ ખાતે જુનિયર જેસીસ વીંગ ઓફ જેસીઆઇ નડીઆદ દ્વારા મુસ્કાન હર યુવા ચહેરે કી કાર્યક્રમ ઉદ્ઘાટક કીનોટ સ્પીકર જેસી ચિરાગ શાહ અને અતિથિવિશેષ ફાઉન્ડર ચેરપર્સન અને પત્રકાર શૈલેષભાઇ પરીખ (યુ.એસ.એ.)એ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો. આ સમયે પ્રમુખ જેસી ઇલા પંડીત, ચેરમેન જેસી જય મહેતા, જેસી કૌશલ મહેશ્વરી, પ્રો. ચેરમેન પ્રાચી શાહ, સેક્રેટરી જેસી ધ્રુવ પટેલ, જો.પ્રો. ચેરમેન હેતવી સોની, તેજ શાહ, તેમજ કૃતિ સરૈયા અને મહેમાનો ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
J&Kના રાજૌરીમાં આજે સવારે આર્મી કેમ્પ પર આતંકીઓનો હુમલો થતા 3 જવાનો થયા શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે સવારે આત્મઘાતી હુમલાખોરોએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો, જેમાં 3...
ધારી-૯૪ ના ઉમેદવાર જે.વી કાકડીયા અમદાવાદ પહોચ્યા:-પાટીદાર સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી
અમરેલી જિલ્લાની ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર જે.વી. કાકડીયાને તેમના મત...
UIDAI ने Aadhaar के लिए लॉन्च की नई सुविधा, अब घर बैठे वेरिफाई कर सकेंगे अपना ईमेल और फोन नंबर
नई दिल्ली, बिजनेस डेस्क: यूनिक आईडेंटिफिकेशन अथॉरिटी ऑफ इंडिया (यूआईडीएआई) आज ग्राहकों को एक...
IND vs SL: श्रीलंका के खिलाफ भारत का पलड़ा भारी, आंकड़े कर रहे हैं जीत की ओर इशारा
Asia Cup 2022: एशिया कप से सुपर-4 में आज भारत (India) और श्रीलंका (Sri Lanka) के बीच मुकाबला खेला...