પેજ સમિતિના પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના અધ્યક્ષ પદને બે વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે રાજય સ્તરે શરૂ થયેલ ભાજપા સદશ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા અધ્યક્ષ વિપુલભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા મોરચા ભાજપાના અધ્યક્ષા શ્રીમતી નલીનીબેન પટેલે નડીઆદ વિધાનસભાના પીપલગ ગામના બુથ નં. ૨ તથા નડીઆદ શહેર વોર્ડ નં. ૧૧ સનરાઇઝ પાર્ક સોસાયટીના ભાઇ બહેનોને ભારતીય જનતા પાર્ટીના સદશ્યો બનાવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  काटा बालक का लिंग नकाबपोशों बदमाशों ने मामला जनपद मऊ की 
 
                      जनपद मऊ के थाना कोपागंज में,काटा बालक का लिंग नकाबपोशों बदमाशों ने।सूत्रों से जानकारी के मुताबिक...
                  
   પાલનપુર રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન 
 
                      પાલનપુર રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન
                  
   আজিৰে পৰা বৰখালাত ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন শৰ্মা সোঁৱৰণী ফুটবল আৰম্ভ 
 
                      বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ উদ্যোগত আয়োজিত ৩৪ তম বৰ্ষৰ বিংশতম বাৰ্ষিক ডা°ৰামদত্ত বুজৰবৰুৱা...
                  
   લીંબડીના સૌકા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું:38 જુગારીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી 
 
                      સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સૌકા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું હતુ....
                  
   હરમડિયા માં ઉઘાડ પગા ડોક્ટર માનવ જિંદગી સાથે ચેડા કરનારની ધરપકડ 
 
                      ગીર ગઢડાના હરમડિયા ગામે ઘણા સમયથી કોઈપણ જાતની ડીગ્રી વગર આરોપી પોતાની પાસે કોઈ પણ માન્ય સંસ્થાની...
                  
   
  
  
  
  