ખેલૈયોએ કોઈપણ પ્રકારના કેફી પદાર્થ દ્રવ્યોનું સેવન કરીને ગરબા મેદાનમાં પ્રવેશ કરવો નહી.( રા‌‌જ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

 ચાલુ ગરબા દરમ્યાન મેદાનમાં કે બહારની બાજુ જો કોઈ વ્યક્તિ/વ્યક્તિઓ અશોભનીય વ્યવહાર કરતા નજરે પડશે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રચનાત્મક ચિત્ર 

 માતાજીની આરાધના કરતા હોય એજ વ્યક્તિને પ્રવેશ કરવો તે સિવાયની તમામ વ્યક્તિઓ માટે પ્રવેશ વર્જીત છે.

 ખેલૈયાઓએ પારંપરિક વસ્ત્રો પહેરવા અનિવાર્ય છે.

ગરબે ઝુમવું હોય તે ખેલૈયાને ગરબાની અંદર પ્રવેશ કરતા તિલક કરાવવું અથવા કરીને આવવું ફરજીયાત રહેશે, 

પ્રાથમિક આરોગ્ય સુવિધા તથા ઇમરજન્સી સેવાઓ અહી ઉપલબ્ધ રાખવામાં આવશે.

આયોજક મંડળનો નિર્ણય આખરી ગણાશે, અને તે સર્વને માન્ય રાખવાનો રહેશે