સમગ્ર દેશભરમાં સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા માટે સ્વચ્છતા એ જ સેવાના નિર્ધાર હેઠળ સમગ્ર પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હેઠળના કાર્યક્રમો યોજી સમગ્ર જિલ્લાને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે અંતર્ગત આજરોજ સ્વચ્છતા એ જ સેવાના સૂત્ર અને નિર્ધાર અંતર્ગત હાલોલ એસ.ટી સ્ટેન્ડ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હેઠળ એસ.ટી. ડેપો મેનેજર શરદ ભાભોર સહિત એસટી ડેપોના કર્મચારીઓ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ ડૉ સંજયભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ શાસક પક્ષના નેતા મેહુલભાઈ સેવક અને વિપુલભાઈ શાહ સહિતના ભાજપા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જેમાં સૌ કોઈએ ભેગા મળી સમગ્ર હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે સાફ-સફાઈ કરી મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શેરડીના છોતાનો ઢગલો બળીને ખાખ
ઉનાનાં ખાપટ ગામે વાડીમાં શેરડીનાં છોતામાં અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ લગાડી વાડી માલિકે પોલીસમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ અરજી કરી
ઉનાના ખાપટ ગામ વાડીમાં શેરડીના છોતાનો મોટો જથ્થો પડેલો હોય તેમ કોઈ અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ...
હાલોલના પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગોપીપુરાના પૂર્વ સરપંચ સહિત 7 કાર્યકરોને ભાજપે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા.
128 હાલોલ વિધાનસભા બેઠક પર ટીકીટ ન મળતા અસંતુષ્ટ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના સક્રિય કાર્યકર...
Karnataka police ने 5.6 करोड़ रुपये, 3KG सोना और 103KG चांदी बरामद किया | Aaj Tak
Karnataka police ने 5.6 करोड़ रुपये, 3KG सोना और 103KG चांदी बरामद किया | Aaj Tak
चोर ने अकेले ही बनाया पूरा प्लान और घटना को दिया अंजाम, उसके बाद आराम से दिल्ली छोड़ी और पहुंचा छत्तीसगढ़
दिल्ली पुलिस ने बताया कि भोगल के शोरूम में लोकेश श्रीवास ने अकेले ही चोरी की वारदात को अंजाम...
भारत में दलाई लामा से मिले अमेरिकी सांसद तो भड़का चीन, तिब्बती धर्म गुरु क्यों बने हुए हैं 'ड्रैगन' की दुखती रग?
तिब्बत के आध्यात्मिक गुरु दलाई लामा से अमेरिकी प्रतिनिधिमंडल की मुलाकात पर चीन भड़क गया। है। चीन...