સમગ્ર દેશભરમાં સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા માટે સ્વચ્છતા એ જ સેવાના નિર્ધાર હેઠળ સમગ્ર પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હેઠળના કાર્યક્રમો યોજી સમગ્ર જિલ્લાને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે અંતર્ગત આજરોજ સ્વચ્છતા એ જ સેવાના સૂત્ર અને નિર્ધાર અંતર્ગત હાલોલ એસ.ટી સ્ટેન્ડ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હેઠળ એસ.ટી. ડેપો મેનેજર શરદ ભાભોર સહિત એસટી ડેપોના કર્મચારીઓ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ ડૉ સંજયભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ શાસક પક્ષના નેતા મેહુલભાઈ સેવક અને વિપુલભાઈ શાહ સહિતના ભાજપા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જેમાં સૌ કોઈએ ભેગા મળી સમગ્ર હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે સાફ-સફાઈ કરી મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಮೆಥೋಡಿಸ್ಟ್ ಚರ್ಚ್ ಇನ್ ಇಂಡಿಯಾದ ಮುಖ್ಯಸ್ಥರಾಗಿ ಬಿಷಪ್ ಡಾ.ಅನಿಲ್ ಕುಮಾರ್ ನೇಮಕ; ಬಿಷಪ್ ಕರ್ಕರೆ ಸ್ಥಾನ ತೆರವು
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 28, 2025
ಬಿಷಪ್ ಡಾ.ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜಾನ್ ಸರ್ವಂದ್ ಅವರನ್ನು ಬೆಂಗಳೂರು...
Pramukh Swami Maharaj Shatabdi મહોત્સવની તૈયારીઓ, આ જગ્યા તો તમારે જોવી જોઈએ | Jamawat
Pramukh Swami Maharaj Shatabdi મહોત્સવની તૈયારીઓ, આ જગ્યા તો તમારે જોવી જોઈએ | Jamawat
મહંતશ્રી પગપાળા પરિક્રમા કરી પરત ફર્યા...
મહંતશ્રી પગપાળા પરિક્રમા કરી પરત ફર્યા...
नगर निगम हेरिटेज में फिर शुरू हुआ सियासी विवाद:राजेंद्र वर्मा मामले में तीन पार्षदों को जारी हुए नोटिस
जयपुर नगर निगम हेरिटेज में सियासी विवाद लगातार बढ़ता जा रहा है। पूर्व मेयर मुनेश गुर्जर के खिलाफ...
Halla Bol: विपक्षी एकता में कौन-कौन साथ? | Opposition Meeting | Opposition Unity | BJP | NCP
Halla Bol: विपक्षी एकता में कौन-कौन साथ? | Opposition Meeting | Opposition Unity | BJP | NCP