સાવરકુંડલા તાલુકાના (ધાર) કેરાળા ગામમાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

 કેરાળા ગામમાં આજરોજ પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમસ્ત શાળા સ્ટાફ તેમજ ભણતા ભુલકાઓ એ ગામમાં રેલી કાઢી વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી હતી

આ તકે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ મથુરભાઈ ધીરુભાઈ શિંગાળા

બુથ પ્રમુખ સંજયભાઈ મનસુખભાઈ લખાણી આચાર્ય શ્રી મનોજભાઈ રાવળ તેમજ શાળાના શિક્ષક સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

 રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા