ખેરોજ પોસ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૦૩૨૩૦૬૩૭/૨૦૨૩ ધી.ગુજરાત પ્રોહીબીશન(એમેટમેન્ટ)એક્ટ-
૨૦૧૬ ની કલમ ૬૫ એઇ,૮૧ મુજબ
પો.કો.રાકેશકુમાર મનુભાઇ બ.નં.૭૭૧ નોકરી- ખેરોજ પોલીસ સ્ટે ભરમીયા ગામે ડામર રોડ ઉપર
જે.એ.રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન
.એ.રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ આ કામના જીપ કમ્પાસ કાર નં.-MH-02-EU-2438 જેનો VIN NO-*MCAAJPBY5JFA26071*3J તથા એન્જીન નં.84 0050 4017616 ના ચાલક આરોપીએ પોતાના કબજાની જીપ કમ્પાસ કારમા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારુની કુલ બોટલ નં-૬૭૭ તેમજ જેની કિ.રૂ.૫૯,૩૮૨-/ નો તથા જીપ કમ્પાસ કાર કિ.રુ.૧૫,૦૦,૦૦૦/-ની મળી કૂલ કિ.રૂ-૧૫,૫૯,૩૮૨/-ના મુદ્દામાલની હેરાફેરી કરી જીપ કમ્પાસ કાર મુકી નાસી જઇ ગુન્હો નોધાયો