મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકાના કાતોલ ગામે કળશ યાત્રા આવી પહોંચતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ મહિલા મોરચા ના સદસ્ય કાતોલ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ એપીએમસી ના ગુણવંતસિંહ પરમાર અને ગ્રામજનો દ્વારા કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું