સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણાના પાલોદર ગામે જૂની અદાવતમાં વૃદ્ધ પર હુમલો, એક સામે ફરિયાદ
મહેસાણા : મહેસાણા તાલુકામાં આવેલા પાલોદર ગામે દસ દિવસ અગાઉ બાઇક અથડાવવા મામલે માથાકૂટ થઈ હતી. જે...
संगमेश्वर गणपती मंदिरात ज्योत्स्ना भोजवे हिने काढलेली रांगोळी ठरतेय लक्षवेधी
संगमेश्वर : प्रत्येकाला कोणता ना कोणता छंद असतो. असा छंद जोपासला आहे तो संगमेश्वर नावडी येथील एका...
কৃতি শিক্ষক বঁটা আবেদনৰ বাবে শিক্ষা বিভাগৰ দ্বাৰা মোবাইল এপ্লিকেচন মুকলি।
১৮ আগষ্ট, ২০২২ :
প্ৰত্যেক বছৰে শিক্ষক দিৱসৰ লগত সংগতি ৰাখি শিক্ষা ক্ষেত্ৰত...