ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં ખાણ અને ખનીજ વિભાગ તથા પોલીસ વિભાગ સાથે કાલોલ તાલુકાના ચલાલી ખાતે ઓચિંતી રેડ કરાઈ પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફીયાઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં કાલોલ તાલુકાના ચલાલી ખાતે ઓચિંતી રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં કાલોલ તાલુકાના ચલાલી ખાતે રેતી ખનીજના ગેરકાયદેસર વહન કરતા પાંચ ટ્રકો ખાણ અને ખનીજ વિભાગ તેમજ પોલીસ વિભાગને સાથે રાખી પકડવામાં આવી છે.આ સાથે ખાણ અને ખનીજ વિભાગને જરૂરી કાર્યવાહી માટે આ ટ્રકોને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परतूर येथील युवक महेश शेळके याच्या डोक्यातील एक नस दबल्या मूळ ऑपरेशन साठी मदत फेरी काढण्यात आली.
परतुर येथील रेल्वे स्टेशन येथे राहणारा रेल्वेमध्ये पाणी बॉटल विकून उदरनिर्वाह चालवनारा युवक महेश...
કતારગામ ની જે. કે. પી નગરમાં ગોપાલ ઇટાલિયાનો પ્રવેશ નિષેધ
કતારગામ ની જે. કે. પી નગર માં હિન્દુવિરોધી ગોપાલ ઇટાલિયા ને સોસાયટીઓ માં પ્રવેશ નિષેધ કરવામાં...
Skoda Compact SUV को जल्द भारत में किया जाएगा लॉन्च, MQB A0 IN प्लेटफॉर्म पर होगी आधारित
New Skoda Compact SUV स्कोडा की आगामी का गाड़ी का प्रोडक्शन जनवरी 2025 तक शुरू हो जाएगा और इसके...
પોરબંદરઃ ખારવા સમાજના આગેવાનોએ CM સમક્ષ ટિકિટની કરી માંગ
પોરબંદરઃ ખારવા સમાજના આગેવાનોએ CM સમક્ષ ટિકિટની કરી માંગ