ગુજરાત માટે ઐતિહાસિક દિવસ...

7 ઓક્ટોબર, 2001 નો દિવસ ગુજરાતના ઇતિહાસ માટે હરહમેશ અણમોલ રહેશે. કેમ કે આજના દિવસે આપણા નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. 

મુખ્યમંત્રી તરીકે આપણા નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસને અગ્રેસર અને નિરંતર બનાવ્યો તેમજ આજે દેશના પ્રધાનમંત્રી તરીકે ભારતને વિશ્વમાં નામના અપાવી રહ્યા છે.

અંત્યોદય માટે સદૈવ પ્રતિબદ્ધ રહેતા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને લાખ લાખ વંદન અને અભિનંદન