આથી રસ ધરાવતી એજન્સીઓને જણાવવાનું કે દાહોદ નગરપાલિકા વિસ્તારમાંથી રખડતા ઢોર/આખલા પકડવાનું કરવા બાબતે (૧) એક વર્ષ માટે વાર્ષિક ભાવ મંગાવાના હોય તે બાબતે શહેરમાંથી રખડતા ઢોર/આખલા એક ઢોર પકડવાનો ભાવ બંધ કવરમાં ચીફ ઓફિસર દાહોદ નગરપાલિકા નામે ભાવ મોકલવાનું રહેશે તથા ઢોરો આંખલા પકડીને નગરપાલિકાના ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) વિસ્તારમાં ગૌશાળામાં મૂકવાના રહેશે તથા સદર ભાવ જાહેરાત પડ્યા તારીખ દિન (૫) પાંચની અંદર ભાવ આપવાનો રહેશે તથા ભાવ મંજૂર કે નામંજૂર કરવાનો અધિકાર નગરપાલિકાને અબાધિત રહેશે

ચીફ ઓફિસર

યશપાલ સિંહ વાધેલા 

દાહોદ નગરપાલિકા 

પ્રમુખ

નીરજ દેસાઈ ( ગોપી )

દાહોદ નગરપાલિકા