હાલોલ શહેરની બહાર હાલોલ વડોદરા રોડ પર આવેલ જ્યોતિ સર્કલ તરફથી હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ જ્યોતિ નગર સોસાયટીમાં રહેતો 30 વર્ષીય યુવાન ધ્રુમિલ ચીનુભાઈ પટેલ પોતાનું મોપેડ સ્કૂટર લઈને હાલોલ ગામમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે વડોદરા રોડ પર આવેલ સીએનજી પમ્પ પાસે સામેથી આવતી ઝાલોદ ઓલપાડ રૂટની એસટી બસના ચાલકે પોતાની બસને રોંગ સાઈડે પૂરઝડપે ગફલતભરી રીતે પ હંકારી લઈ આવી ધ્રુમિલના સ્કૂટરને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ધ્રુમિલ સ્કૂટર સાથે રોડ પર પછડાયો હતો સ્કૂટર બસની આગળના ભાગે આવી જતા ઘટના સ્થળે અકસ્માતની ભયાવહ પરિસ્થિતિ જોવા મળી હતી જેમાં બસની ટક્કરથી રોડ પર પછડાયેલા ધ્રુમિલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ધડકાભેર સર્જાયેલા અકસ્માતની ઘટના કોઈ ઘટના સ્થળે આસપાસથી લોકો આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ધ્રુમિલને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોક્લી આપ્યો હતો જ્યારે બનાવને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમરી પડતા વડોદરા રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી જ્યારે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ધ્રુમિલને પ્રાથમિક સારવાર અપાયા બાદ ધ્રુમિલને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચેલ હોઈ વધુ સારવારની જરૂરત જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરાયો હોવાની માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના નવા ધારાસભ્ય: 29ના હાર્દિક-પાયલ સૌથી નાના, 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા પાંચમાંથી ચાર ધારાસભ્યો ભાજપના
ગુજરાતની નવી વિધાનસભા અગાઉની વિધાનસભા કરતાં વધુ સમૃદ્ધ હશે. 2017ની સરખામણીમાં કરોડપતિ ધારાસભ્યોની...
China के बच्चों में फैली ये नई बीमारी क्या है और इससे India को कितना ख़तरा है? (BBC Hindi)
China के बच्चों में फैली ये नई बीमारी क्या है और इससे India को कितना ख़तरा है? (BBC Hindi)
DAC নিৰ্বাচনত বিহপুৰীয়াত শূণ্য হ'ব নেকি বিৰোধী!
ৰাজ্যত পুনৰ অনুষ্ঠিত হ’ব নিৰ্বাচন। নিৰ্বাচনক লৈ বিহপুৰীয়া বিধানসভা সমষ্টিৰ বিধায়ক ড•...
Delhi News: बिजली कनेक्शन के लिए अब नहीं लेनी होगी NOC | Atishi | Unauthorized Colonies | Aaj Tak
Delhi News: बिजली कनेक्शन के लिए अब नहीं लेनी होगी NOC | Atishi | Unauthorized Colonies | Aaj Tak
चराईदेव में शंकरी सांस्कृतिक केंद्र पेक्षागृह का उद्घाटन।
श्रीमंत शंकरदेव संघ, चराईदेव जिला शाखा के शंकरी संस्कृति केंद्र परिसर में 2018-2019 विधायक विशेष...