પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા વિકાસ અધિકારીશ્રીને સરપંચશ્રીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

રાધનપુર તાલુકાના સરપંચશ્રી ઓ દ્વારા તલાટીકમ મંત્રીશ્રીઓના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર તાલુકાના 25 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર હોવાથી ગ્રામ પંચાયતોના કામ ન થતા અને ગામ પંચાયત ની કામગીરી ખોરવાતા રાધનપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી ને અને નાયબ કલેકટર શ્રી આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તલાટીઓને કામગીરી ઉપર મુકવાની માંગણી સાથે રાધનપુર તાલુકાના 47 ગામના 42 ગામ પંચાયત ના સરપંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે તલાટી કમ મંત્રી ને ગામ પંચાયત કચેરી ખાતે મુકવાની માંગણી કરવામાં આવી હતી 

બાઈટ.વિજય પરમાર ધરવડી સરપંચ 

બાઈટ..મુકેશભાઈ સોલંકી