શ્રી ગૌત્તમ પરમાર I.P.S પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર

નાઓએ અન્ય જીલ્લામા ગુન્હા કરી અત્રેના જીલ્લામા રહેતા આરોપીને શોધી વણઉકેલાયેલા ગુન્હાઓ ઉકેલવા સારૂ

સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા સાહેબનાઓ દ્વારા આવા ગુન્હાઓ શોધી

કાઢવાના સુચના કરેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી.મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓની સુચના અને

માર્ગદર્શન આધારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે

દરમ્યાન બોટાદ ટાઉન પો.સ્ટે.ના અજયભાઇ રમેશભાઇ રાઠોડ અનાર્મ એ.એસ.આઇ તથા અજયભાઇ મુકેશભાઇ સોલંકી

અનાર્મ હેડ.કોન્સ. વાળાને મળેલ ચોક્કસ બાતમી હકિકત મળેલ કે અમરેલી જીલ્લા ના બાબરા પોલીસ સ્ટેશનના FIR-

NO-૧૧૧૯૩૦૦૮૨૩૦૩૮૩/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫ (એ)(એ).,૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબના ગુનામાં નાસતા-ભાગતા

આરોપી પાળીયાદ રોડ રોકડીયા હનુમાન સામે આવેલ શ્રી રામ હોસ્પીટલ નીચે ઉભા છે. જે હકીકતના આધારે વ્યુહ-

રચના કરીને આરોપીને પકડી પાડી યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ઉપરોક્ત ગુનાના કામે મજકુર આરોપી

ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ ના ગુનામા પોતાની અટકાયત ટાળવા આજદીન સુધી નાસતો ફરતો હોય મજકુર

ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપી

♦ કિશોરભાઇ બહાદુરભાઇ ખાચર (કાઠીદરબાર) ઉ.વ.૨૦ રહે-મોટા માત્રા રામજી મંદીર પાસે તા.વિંછીયા

જી.રાજકોટ

INDIA'S GLOBAL

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓના નામ-

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી

અજયભાઇ રમેશભાઇ રાઠોડ A.S.I તથા અજયભાઈ મુકેશભાઈ સોલંકી H.C

યોગેશભાઈ અરવિંદભાઈ સોલંકી P.C. તથા પ્રજ્ઞેશભાઈ વિનોદભાઈ ઝરમરીયા P.C

તથા કિશોરભાઇ જોરૂભાઇ ચૌહાણ P.C

- લાલજીભાઈ મનુભાઈ રાઠોડ P.C

આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હો

> (૧) બાબરા પોલીસ સ્ટેશનના HR-NO-૧૧૧૯૩૦૦૮૨૩૦૩૮૩/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫

(એ)(એ).,૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબ