128 - હાલોલ વિધાનસભા બેઠકના પંચમહાલ જીલ્લાના ક્ષત્રિય સમાજ ના ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારની મહાકાલ સેના ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી જેમાં જયદ્રથસિંહ પરમારને શુભેચ્છાના પ્રતીક રૂપે મહાકાલ સેના દ્વારા મહાકાલ સેનાની પ્રતિમા આપી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું અને હાલોલ વિધાનસભા પર ફરી એકવાર જયદ્રથસિંહ પરમારનો બહુમતી સાથે જ્વલંત વિજય થાય તે માટેની શુભેચ્છાઓ પાઠવી સતત 5મી વાર હાલોલ વિધાનસભાની ચુંટણીમાં વઘુમાં વઘુ મત મેળવી તેઓ વિજયી બને તેવી મહાકાલ સેના વતી મહાકાલદાદાના ચરણો શીશ ઝુકાવી મહાકાલદાદાને પ્રાર્થના કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Facial at Home: घर पर पाएं पार्लर जैसा निखार , ट्राई करें ये होम फेशियल, मिलेगा गजब का निखार
क्या आप भी हर महीने फेशियल पर पैसे खर्च कर करके परेशान हो चुकी हैं? अगर हां तो आज हम आपको एक बेहद...
બીજી ઓગસ્ટથી ગુજરાત ભરમાં અચોક્કસ મુદતની હડતાલ
#buletinindia
મહેસાણા : SP અચલ ત્યાગી દ્વારા 3 PI અને 13 PSIની આંતરિક બદલી, કડીમાં સેકન્ડ PIની નિમણૂક
કડી શહેર તેમજ તાલુકામાં દિવસેને દિવસે ક્રાઈમનો વધારો થતા મહેસાણા SP વડા અચલ ત્યાગી દ્વારા...
Breaking News: Sharad Pawar ने Z + सुरक्षा लेने से किया इनकार, गृह मंत्रालय ने दी थी Z + सुरक्षा
Breaking News: Sharad Pawar ने Z + सुरक्षा लेने से किया इनकार, गृह मंत्रालय ने दी थी Z + सुरक्षा
એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા વિરોધ પ્રદર્શન 2022 | Spark Today News
એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા વિરોધ પ્રદર્શન 2022 | Spark Today News