પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝાખરીપુરા ગામના રહીશ અને ખેતીના વ્યવસાયથી ગુજરાન ચલાવતા પરવતસિંહ દામસિંહ રાઠોડને ખેતી તથા અન્ય સામાજિક કામો માટે નાણાંની જરૂરિયાત તેઓએ ગોધરા સ્થિત આઇસીઆઇસીઆઇ બેન્ક માંથી ગત ઓગસ્ટમાં લોન લીધી હતી. આ દરમ્યાન બેંક દ્વારા તેઓને એક ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરેલ હતું. ક્રેડિટ કાર્ડના ઉપયોગ અંગેની માહિતી તેઓ પાસે ન હોય તેઓએ ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવ્યું ન હતું. જે અંગે ગત. ૨૭/૦૯/૨૩ ના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી વાત કરતા અન્ય એક હિન્દીભાષી ઈસમે બેંકના કર્મચારી તરીકેની પોતાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવા જણાવેલ અને જો ક્રેડિટ કાર્ડ તુરંત એક્ટિવ કરવામાં નહિ આવે તો ઉચી પેન્લટી ભરવી પડશે તેવા ભયસ્થાનો સાથે ગુમરાહ કરી એક ચોક્કસ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદોનો મોબાઈલ હેક કરી ફરિયાદીના ખાતામાંથી રૂ. 71000 ઉઠાવી લીધા હતા. જે અંગેની જાણ ફરિયાદી પર્વતસિંહને થતાં તમામ હકીકતો સાથે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાઇબર ઠગ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં એક્સ આર્મીમેનના આંદોલનને લઈને મોટા સમાચાર, એક એક્સ આર્મી મેનનું થયું મોત
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી એક્સ આર્મી મેન તેમની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે...
LCB ટીમે મૂળીથી ચોરીની રીક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વાહન ચોરીના ગુના અટકાવવા અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા...
Citroen का सेफ्टी पर पूरा फोकस, 6 एयरबैग के साथ आएंगी सभी गाड़ियां; जानिए डिटेल
Citroen गाड़ियों में सुरक्षा मानकों का पूरा ध्यान रख रही है। यही वजह है कि कंपनी के द्वारा हाल ही...
जिला कलेक्टर ने अधिकारियों की बेठक लेकर अतिक्रमण हटाने के दिये निर्देश
सुचारू ट्रैफिक संचालन में बाधक बन रहे अतिक्रमण हटाएं नगर निगम एवं पुलिस मिलकर करे कार्यवाही-जिला...
15મી ઓગષ્ટ જિલ્લાકક્ષાના કાર્યક્રમ ખાતે વર્ષ-2021-2022મા મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે વિશિષ્ટ કામગીરી
15મી ઓગષ્ટ જિલ્લાકક્ષાના કાર્યક્રમ ખાતે વર્ષ-2021-2022મા મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે વિશિષ્ટ કામગીરી