ડીસા શહેર ના નવનિયુક્ત મહિલા પ્રમુખ સંગીતા બેન દવે એ રાત્રી દરમિયાન ગાંધી ચોક વિસ્તારમાં બ્લોક ફીટીગ દરમિયાન સરપ્રાઈઝ વીઝીટ કામ સુચારું રૂપે થાય એ માટે કોન્ટ્રાકટર ને અપાઈ તાકીદ

કામ માં થોડું પણ ઓગણીસ વીસ નહીં ચાલશે 

ડીસા શહેર સ્વચ્છ સુંદર મારું ડીસા