માંગરોળ તાલુકાના દરસાલી ગામને દત્તક લેતા સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક માંગરોળ તાલુકાના દરસાલી ગામને પોરબંદર સાંસદ રમેશ ધડુકે માંગરોળ તાલુકાના દરસાલી ગામને દત્તક લીધું હતું અને હાલતો તો દરસાલી ગામમાં રોડ રસ્તાઓ પાણી લાઇટ સહીતની સુવિધાઓ ઉભી કરવા અને ગામની પણ વિકાસશીલ કામગીરી કરવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે આ ગામને દતક લેતા હવે પછી ગામનો વિકાસમાં વધારો થાય તેવી ગામ લોકોએ આશા વેક્ત કરી છે. માંગરોળ તાલુકાના દરસાલી ગામે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ જેમાં પ્રથમ મહાનુભાવો નું સન્માન કરવાં આવેલ બાદમાં દીપ પ્રગતીય પ્રાગટીય કરી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવેલ દરસાલી ગામની ખૂટતી સુવિધા ઉભીકારવા સાંસદ રમેશ ધળુંક દ્વારા પ્રયાસ કરવાની ખાત્રી આપી તાલુકાના દરસાલી ગામને આદર્શ ગામ બનાવવા સાંસદ રમેશ ધળુક દ્વારા દત્તક લેવાયુ હતુ ગામની 32 જેટલી સમસ્યાઓ નુ નિકાલ કરવા અને ગામને જૂનાગઢ જિલ્લામાં એક અલગ ઉભરી આવે તેવુ ગામ બનાવવા સાંસદ પોતાના વક્તવ્યો માં જણાવ્યું હતુ લોકોની ઘટતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં માટે પોરબંદર સાંસદ રમેશ ઘડુંક કેશોદ ધારાસભ્ય દેવભાઈ માલમ અને માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા અને સરકારી અધિકારીઓ અને દ્વારા પ્રયાસ કરવામાં માટેની ખાત્રી આપવામા આવેલ આ કાર્યક્રમ માં જુનાગઢ જિલ્લા કલેકટર જીલ્લા ડીડીઓ કેશોદ ડેપ્યુટી કલેકટર ડોકટરો સહીતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ