છોટાઉદેપુર જિલ્લા SOG પોલીસ સબ ઇન્સ્પેકટર મયુર સુતરિયા પોતાના સ્ટાફ સાથે રંગપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન મળેલ બાતમી આધારે દડી ગામના હોળી ફળિયામાં રહેતા ગોવિંદ રાઠવાના ઘરે રેડ કરી તપાસ કરતા તેના ઘરમાંથી ગેર કાયદેસર લાયસન્સ વિનાનું દેશી હાથ બનાવટ નો તમંચો મળી આવ્યો હતો,પોલીસે રૂપિયા 5000 ની કિંમતના તમંચા સાથે ગોવિંદ રાઠવાની આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોર્યાસી તાલુકાના કવાસ ખાતે કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘ઉજ્જવળ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭’ વીજ મહોત્સવ યોજાયો
સુરત:કવાસ ખાતે NTPC ના ગ્રીન હાઈડ્રોજન-નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
Realme GT 5 हुआ 24GB रैम, 240W फास्ट चार्जिंग के साथ लॉन्च, जानें कीमत
फोन में 6.74 इंच का फुलएचडी डिस्प्ले है जिसमें 144Hz रिफ्रेश रेट है।
Realme GT 5 को कंपनी की ओर...
NERIST students stage rally over APPSC paper leak case
More than 1,000 students of the North Eastern Regional Institute of Science & Technology...
যোগীসূঁতি জনজাতি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ প্ৰধান শিক্ষক ভদ্ৰকুমাৰ দলেৰ বিদায় সভা : ঢকুৱাখনাত
যোৱা ৩১ জুলাইত চৰকাৰীভাৱে অৱসৰ গ্ৰহণ কৰা পূৱ - ঢকুৱাখনা পঞ্চায়তৰ অন্যতম শিক্ষানুষ্ঠান যোগীসূঁতি...
રામપુરા (ધુ) ગામે મહિલા અસલામત,, નાયબ પોલીસ અધિક્ષક ને રજુઆત..
દિયોદર ના રામપુરા (ધુ) ગામે મહિલા અસલામત,,ઈસમે ઘરમાં જઈ છેડતી કરતા રજુઆત..પરણિત મહિલાએ નાયબ પોલીસ...