છોટાઉદેપુર જિલ્લા SOG પોલીસ સબ ઇન્સ્પેકટર મયુર સુતરિયા પોતાના સ્ટાફ સાથે રંગપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન મળેલ બાતમી આધારે દડી ગામના હોળી ફળિયામાં રહેતા ગોવિંદ રાઠવાના ઘરે રેડ કરી તપાસ કરતા તેના ઘરમાંથી ગેર કાયદેસર લાયસન્સ વિનાનું દેશી હાથ બનાવટ નો તમંચો મળી આવ્યો હતો,પોલીસે રૂપિયા 5000 ની કિંમતના તમંચા સાથે ગોવિંદ રાઠવાની આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢના સાત વર્ષીય બાળકે જોધપુર ખાતે આયોજિત નેશનલ સ્કેટિંગ માં ચોથો ક્રમ મેળવ્યો
જૂનાગઢના સાત વર્ષીય બાળકે જોધપુર ખાતે આયોજિત નેશનલ સ્કેટિંગ માં ચોથો ક્રમ મેળવ્યો
તાલુકાના રતનપર ગામે સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો
તાલુકાના રતનપર ગામે સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો
World Cup Final: India Vs Australia मैच के दौरान Virat Kohli के क़रीब पहुंच गया ये शख़्स (BBC Hindi)
World Cup Final: India Vs Australia मैच के दौरान Virat Kohli के क़रीब पहुंच गया ये शख़्स (BBC Hindi)
વ્હીલચેર પર બેસીને ફૂડ ડિલિવરી કરી રહ્યો છે આ વિકલાંગ ,મેહનત કરનાર મુશ્કેલીઓથી ઘબરાતા નથી
જો તમારામાં કંઈક કરવાની હિંમત હોય, તો મુશ્કેલીઓ ક્યારેય રસ્તામાં આવતી નથી. જો કુટુંબને ખવડાવવાની...
સાંતલપુર નવાગામ પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી
સાંતલપુર તાલુકાના નવાગામ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.અને એક દિવસ માટે...