પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ નાઓએ આપેલ સુચના મુજબ અત્રેના જીલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે ગઈ તા ૦૨/૧૦/૨૦૨૩ ના રોજ કેટલાક ચોર ઈસમો ટ્રક તેમજ લાલ કલરની વેગેનાર ગાડી લઈ આવી રાત્રીના સમયે વેજલપુર ગેંગડીયા ચોકડી પાસે જાહેર રસ્તાની સાઈડમાં ખુલ્લામાં મુકેલ ગુજરાત સરકારની PM3B જુથ પાણી પુરવઠા યોજનામાં વપરાતી ૨૫૦ મીમી ડાયામીટર ની વેલસ્પનફ્લો કંપનીની ડીઆઇ પાણીની પાઈપોની સોમવારે રાત્રીના સમયે ચોરી કરી હતી જે મુદામાલ ટ્રકમાં ભરી વેજલપુર તરફ જતા હોવાની બાતમી આધારે એસ.એલ.કામોળ‌ પો.સ.ઈ. વેજલપુર પોલીસ સ્ટેશન નાઓએ સ્ટાફના માણસોને ટ્રક તેમજ વેગેનાર ગાડી પકડવા જણાવતા ચોર ઈસમો પાઈપો ભરેલ ટ્રક બીનવારસી હાલતમાં મુકી વેગેનાર ગાડી લઈ જતા રહેલ હોય જે ટ્રક નં. GJ-18-U-8105 ની પોકેટ કોપ આધારીત માહિતી કાઢતા માલીક તરીકે સુફિયાન ઈદ્રીસ બગલી રહે.સમોલ પ્લોટ ભુખરીની વાડી વેજલપુર તા.ગોધરા જી.પંચમહાલ નાઓનુ નામ આવતા માલીકને સોધવાના ચક્રો ગતીમાન કરેલ હોય અને આજરોજ પો.સ.ઈ. એસ.એલ.કામોલ નાઓને માહિતી મળેલ કે ચોરીમાં વપરાયેલ ટ્રક માલીક એક ફોરવ્હીલ ગાડી લઈ વેજલપુર તરફથી પસાર થનાર છે જે માહિતી આધારે પોલીસ સ્ટાફ તેમજ પંચોના માણસો સાથે નાંદરખા ચોકડી ખાતે સદર ફોર વ્હીલ ગાડીની વોચ તપાસમાં ઉભેલ હતા તે દરમ્યાન બાતમી વાળી ફોર વ્હીલ વાહન લઈ ટ્રક માલીક સુફીયાન ઈદ્રીસ બગલી તથા તેની સાથે બીજા ત્રણ માણસો આવતા તેઓને રોકી પુછપરછ કરતા પોતે તથા અન્ય સહ આરોપીઓ પૈકી ફોરવ્હીલ ગાડીમાં જેતે વખતે હાજર મળી આવેલ તેમજ ફોર વ્હીલ ગાડીના માલીક આદીલ હયાત તથા તેઓના મીત્ર ફેસલ હોકલા તથા લુકમાન હયાત તથા અરબાઝ બાટી તમામ રહે.ગોધરા નાઓએ ભેગા મળી સદર લાલ કલરની વેગેનાર ફોર વ્હીલ ગાડી GJ-22-A-7999 તથા ટ્ક GJ-18-U-8105 નો ઉપયોગ ગુન્હામાં કરેલાની કબુલાત કરતા હોય ફોર વ્હીલ ગાડી અને ટ્રક સહીત પકડાયેલ ચારેય આરોપીઓને વેજલપુર‌ પો.સ્ટે.‌ પાર્ટ “એ”નં ૧૧૨૦૭૦૭૬૨૩૦૬૧૦/૨૦૨૩‌ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામે આગળની કાર્યવાહી કરવા સારૂ પોલીસ સ્ટેશન લાવી ગણતરીના કલાકોમાં રૂ ૨,૨૪,૦૦૦/ ની પાઈપો અને બે વાહનો સહિત રૂ ૬,૨૪,૦૦૦/ નો મુદ્દામાલ કબજે કરી પોકેટ કોપના ઉપયોગથી ટ્રકના માલીકના નામ સરનામાની માહિતી મેળવી તે તરફ તપાસ કરી ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરવામાંઆવેલ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પકડાયેલા આરોપીઓ:-

(૧)‌સુફીયાન ઈદ્રીશ બગલી રહે.કેપ્સુલ પ્લોટ વેજલપુર રોડ ગોધરા જી.પંચમહાલ

(૨)‌ફૈઝાન અબ્દુલ હમીદ શેખ રહે.ગોન્દ્રા‌ઈદગાહ‌મોહલ્લા‌ગોધરા‌જી.પંચમહાલ‌

(૩)‌સલમાન ઈદ્રીશ શેખ રહે.રહેમતનગર વચખોદ્રા ગોધરા જી.પંચમહાલ‌‌

(૪)‌અરબાઝ રસીદ પઠાણ રહે.ગોન્દ્રા‌ઈદગાહ‌મોહલ્લા‌ગોધરા‌જી.પંચમહાલ

પકડવાના‌ બાકી‌ આરોપીઓ‌:-‌‌

 (૧)‌આદીલ‌હયાત‌(૨)‌ફેસલ હોકલા (૩)‌લુકમાન‌હયાત‌(૪)‌અરબાઝ‌બાટી‌તમામ‌રહે.ગોધરા