આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા જૂની પેંશન યોજના લાગુ થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની સૂચના મુજબ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ ને રૂબરૂ મળી જૂની પેંશન યોજના લાગુ કરાવવા અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારશ્રી મા રજુઆત કરવા બાબતે નું આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી અનિરુધ્ધસિંહ સોલંકી ,જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઇ પટેલ ,મહામંત્રી યોગેશભાઈ પટેલ, દિગંતભાઈ ધર્મેન્દ્રભાઇ ,તેમજ કાલોલ તાલુકાના મહામંત્રી રમેશભાઈ પટેલ તથા રવિન્દ્રસિંહ ઠાકોર, જનકસિંહ રાઠોડ તેમજ અજીતસિંહ અને રમીલાબેન પરમાર સહિત ખૂબ જ મોટી સંખ્યા મા કાર્યકરો તાલુકા ટીમના સૌ હોદેદારો જોડાઇ આવેદનપત્ર આપેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manipur: BJP सरकार से कुकी पीपुल्स एलायंस ने वापस लिया समर्थन, स्वास्थ्य मंत्री बोले- हमारे पास पूर्ण बहुमत
इंफाल, कुकी पीपुल्स एलायंस (KPA) ने रविवार को मणिपुर सरकार से अपना समर्थन वापस ले लिया। केपीए...
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો
चिकित्सा विभाग की मासिक समीक्षा बैठक संपन्न.. सभी चिकित्सा कार्मिक मौसमी बीमारियों को लेकर अलर्ट मोड़ पर रहे - बीसीएमओ डॉ सामर
सुल्तानपुर .नगर मे ब्लॉक चिकित्सा विभाग कार्यालय मे मासिक समीक्षा बैठक उप मुख्य...
@KHABR DAR WEB ધરમપુર બેઠક ઉપર 10 ઉમેદવારના ફોર્મ મંજુર..
@KHABR DAR WEB ધરમપુર બેઠક ઉપર 10 ઉમેદવારના ફોર્મ મંજુર..
જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોને રસીકરણ કરવા અંગે સૂચના આપી
જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોને રસીકરણ કરવા અંગે સૂચના આપી