હાલોલ તાલુકાના ઘનસર આંટા ગામે એક મકાનની પાછળના ભાગે આવેલ ખેતરમાં એક મહાકાય ખૂંખાર મગર ટહેલતો જોવા મળતા ઘનસર આંટા ગામના લોકોમાં ભારે ભય સાથે ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની ટીમના કર્મચારીઓને કરવામાં આવતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યું ટીમના કર્મચારીઓ સુભાષભાઈ પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર,નિલેશભાઈ સોલંકી સહિતના કર્મચારીઓ તાત્કાલિક આ ખૂંખાર અને મહાકાય મગરનું રેસ્ક્યુ કરવાના સાધનો સાથે ઘનસર આંટા ગામ ખાતે દોડી આવ્યા હતા જેમાં ખેતરમાં આરામથી આમતેમ ટહેલતા મહાકાય મગરનું ભારે જહેમત બાદ સાવચેતી અને સલામતીપૂર્વકની વાઇલ્ડ લાઈફ રેસક્યું ટીમના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં ઝડપાયેલા મગરની લંબાઈ ૯ ફૂટ ૭ ઇંચ જેટલી હોવાની માહિતી મળવા પામી છે અને ગામના તળાવમાં આવી ચડેલો આ મગર તળાવમાંથી બહાર નીકળી ખેતરમાં આવી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું જેમાં ઘનસર આંટા ગામે ખેતરમાંથી ૯ ફૂટ થી પણ વધુ લંબાઈ ધરાવતા મહાકાય ખૂંખાર મગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુંની ટીમ દ્વારા તેની ઝડપી લેવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવી રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે ઝડપાયેલા આ મહાકાય ખૂંખાર મગરને પાવાગઢના ધોબી કુવા ખાતે આવેલા રેસ્ક્યું સેન્ટર ખાતે સહી સલામત છોડી મુકાયો હોવાની પણ માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಮಾಜಿ ಸಚಿವರು ಹಾಗೂ ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರಾದ ಎಂಟಿಬಿ ನಾಗರಾಜ್ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಪ್ರಯುಕ್ತ ಅವರ ಅಭಿಮಾನಿಗಳು ಶುಭಕೋರಿದರು.
ಜುಲೈ 20, 2024
ಮಾಜಿ ಸಚಿವರು ಹಾಗೂ ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರಾದ ಎಂಟಿಬಿ ನಾಗರಾಜ್ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬದ...
भारतीय जनता पार्टी रामगंजमंडी नगर की कार्य समिति की बैठक संपन्न
रामगंजमंडी में भारतीय जनता पार्टी की कार्य समिति की बैठक शनिवार को संपन्न हुई। बैठक के मुख्य...
ડીસાના રામપુરા નજીક આખલો આડે આવી જતાં બાઇક પર બેઠેલા યુવકનું મોત
લાખણી તાલુકાના આગથળા ગામના ભરતજી ગણાજી ઠાકોર અને પાચાજી ગણાજી ઠાકોર બન્ને જણા બાઇક નંબર...
वित्त मंत्री के सामने पेश हुए इन्फोसिस सीईओ, आयकर पोर्टल में दिक्कत पर किया गया था तलब
इन्फोसिस के प्रबंध निदेशक एवं मुख्य कार्यपालक अधिकारी (सीईओ) सलिल पारेख वित्त मंत्री निर्मला...
સિહોર માં બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસયા હતાં
સિહોર બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસ્યા હતા, સાંજના પાંચ વાગ્યા આસપાસ પવન અને વીજળીના કડાકા ભડાકા...