માર્ગ સલામતી ક્ષેત્રમાં અસાધારણ કામગીરી માટે નાણાંકીય સહાય અને પુરસ્કૃત જોગ

દાહોદ:-ભારત સરકારના માર્ગ અને પરિવહન ધોરીમાર્ગ મંત્રાલય. ન્યુ દિલ્હી દ્વારા માર્ગ સલામતી ક્ષેત્રમાં અસાધારણ કામગીરી માટે નાણાંકીય સહાય અને પુરસ્કૃત કરવા માટે "Scheme of financial assistance for administering road safty advocacy and awards for the outsranding work done in the field of road safty "સ્કીમ દ્વારા કરેલ છે.આ માર્ગ સલામતી અસાધારણ કામગીરી કરેલ હોઈ તેથી સંબધિત સંસ્થાઓને મજકુર યોજના સાથે વધુ વધુમાં જોડાવવા જણાવવામાં આવે છે.  ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

 મજકુર સ્કીમ બાબતે વધુ માહિતી માટે ભારત સરકારના વેબસાઈટ https://morth.nic.in જોવાની રહેશે જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દાહોદની એક યાદીમાં જણાવ્યું છે