ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Elections 2024: Amit Shah के घर पहुंचे CM Eknath Shinde, सीटों के बंटवारे पर अहम बैठक
Maharashtra Elections 2024: Amit Shah के घर पहुंचे CM Eknath Shinde, सीटों के बंटवारे पर अहम बैठक
ahmdabad/खोखरा मणिनगर LG ब्रिज का आज उद्घाटन,रात में दिखता है तिरंगे के रंग में लिपटा अधबुद्ध नजारा
ahmdabad/खोखरा मणिनगर LG ब्रिज का आज उद्घाटन,रात में दिखता है तिरंगे के रंग में लिपटा अधबुद्ध नजारा