સાવરકુંડલા તાલુકાના મઢડામા રહેતા મહેશભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ .૨૨, નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરાયો હતો . જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ . બનાવ અંગે રવજીભાઇ ચૌહાણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . વધુ તપાસ એ.એસ.આઇ બી.ડી.નાંદવા ચલાવી રહ્યાં છે.. રીપોર્ટર.... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.