સાવરકુંડલા તાલુકાના મઢડામા રહેતા મહેશભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ .૨૨, નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરાયો હતો . જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ . બનાવ અંગે રવજીભાઇ ચૌહાણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . વધુ તપાસ એ.એસ.આઇ બી.ડી.નાંદવા ચલાવી રહ્યાં છે.. રીપોર્ટર.... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ઝાલોદ નગરના લીમડી મુકામે ખાટુ શ્યામજી બાબાનો ભવ્ય દરબાર સાથે ભજન પ્રોગ્રામ યોજાયો ખાટુશ્યામજીના ભવ્ય દરબાર ના દર્શન કરવા આજુબાજુના ગામેથી ભક્તો આવ્યા 
 
                      ઝાલોદ નગરના લીમડી મુકામે ખાટું શ્યામજી બાબાનો ભવ્ય દરબાર સાથે ભજન પ્રોગ્રામ યોજાયોખાટું...
                  
   Kegel Exercises for Men and Women 
 
                      Kegel Exercises for Men and Women
                  
   বলিয়া বানত বুৰ গল টীয়কৰ এজাৰগুৰি 
 
                      মুকলধাৰ বৰষুণৰ ফলত টীয়কৰ এজাৰগুৰিৰ বৃহৎত্তৰ কৃষিভূমিৰ লগতে কেইবাটাও পথৰ উপৰেৰে পানী বাগৰি যায়।...
                  
   
  
  
  
   
  