રાજકોટ જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખ અને વીરપુર ના અગ્રણી વેલજી ભાઈ સરવૈયા ની તબિયત અચાનક બગડતા વીરપુર સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાર્ટ અટેક થી તેમનું અચાનક મૃત્યુ થતા શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી વીરપુર ની સિવિલ હોસ્પિટલમાં માં તેમના મરત્યું ની ખબર થતા જયેશ રાદડિયા સહિત ના પીઠ નેતાઓ દોડી આવ્યા હતા વેલજી ભાઈ સરવૈયા જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખ તેમજ જામ કંડોરણા ના વિધાનસભા ના ઇન્ચાર્જ હતા .તેમની અંતિમ યાત્રા બપોર 1 વાગે યોજશે .વિસ્તાર ના તમામ ભાજપ કાર્યાલયો બંધ રાખવામાં આવ્યા છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ