લીંબડી ડીવિઝનના સી.પી.મુંધવા તથા સર્કલ પો.ઇન્સ.એમ.એચ.પુવાર તથા લીંબડી પો.સ્ટેનોએ પોસ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે લીંબડી પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ.બી.કે.માડા નાઓને મળેલ ચોક્ક્સ બાતમી હકીકત આધારે રેઇડ કરતા ચોકી ગામની સીમ વિસ્તારમાંથી પોતાના કબ્જામાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર-400 કિ.રૂા.800/-નો મુદ્દામાલ રાખી હાજર નહિ મળી આવેલ આરોપી રણજીતભાઈ તળશીભાઈ રાતોજા જાતે-ચુ કોળી રહે.ચોકી તા.લીંબડી વાળો આરોપી વિરૂધ્ધમાં પ્રોહિ. એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેપર ફૂટ્યું?ગુજરાત નુ ભવિષ્ય?જુનિયર ક્લાર્ક ની પરીક્ષાઓ રદ થતા પરીક્ષાર્થીઓએ શું કહ્યું જુઓ 🔴LIVE
પેપર ફૂટ્યું?ગુજરાત નુ ભવિષ્ય?જુનિયર ક્લાર્ક ની પરીક્ષાઓ રદ થતા પરીક્ષાર્થીઓએ શું કહ્યું જુઓ 🔴LIVE
CMO ના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી ધાકધમકી આપી કામ કઢાવી લેનાર ઇસમની ધરપકડ કરતી સાયબર ક્રાઇમબ્રાન્ચ
CMO ના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી ધાકધમકી આપી કામ કઢાવી લેનાર ઇસમની ધરપકડ કરતી સાયબર ક્રાઇમબ્રાન્ચ
গোলাঘাটৰ টিকিৰ গেছ এজেঞ্চিত যোগান বিভাগৰ অভিযান ৷
ৰন্ধন গেছক লৈ জনসাধাৰণৰ মূৰত কোনে দিছে মাধমাৰ । গেছৰ বটলিং ফেক্টৰীত নিৰ্ধাৰিত গেছতকৈ কম গেছ ভৰাই...
डुगरगवा के पास अनियंत्रित होकर सड़क से नीचे पलटा हाइवा, चालक को आई मामूली चोट कोई हताहत नही
मामला कल सुबह का बताया जा रहा है,जब एक हाइवा कटनी से पन्ना की...
ડીસામાં નજીવી બાબતે થયેલી તકરારમાં યુવક પર ટોળાએ જીવલેણ હુમલો કરતાં ચકચાર
બનાસકાંઠાના ડીસામાં અપશબ્દો બોલી રહેલા યુવકોને ઠપકો આપવા બાબતે થયેલી તકરારમાં યુવક પર ટોળાએ હુમલો...