લીંબડી ડીવિઝનના સી.પી.મુંધવા તથા સર્કલ પો.ઇન્સ.એમ.એચ.પુવાર તથા લીંબડી પો.સ્ટેનોએ પોસ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે લીંબડી પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ.બી.કે.માડા નાઓને મળેલ ચોક્ક્સ બાતમી હકીકત આધારે રેઇડ કરતા ચોકી ગામની સીમ વિસ્તારમાંથી પોતાના કબ્જામાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર-400 કિ.રૂા.800/-નો મુદ્દામાલ રાખી હાજર નહિ મળી આવેલ આરોપી રણજીતભાઈ તળશીભાઈ રાતોજા જાતે-ચુ કોળી રહે.ચોકી તા.લીંબડી વાળો આરોપી વિરૂધ્ધમાં પ્રોહિ. એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত টাইপাৰ চাৰি বিষয়ববীয়াক আটক
সোণাৰিত টাইপাৰ চাৰি বিষয়ববীয়াক আটক
সোণাৰিত ৪ জন বন্ধ সমৰ্থকক আটক।বন্ধ সমৰ্থন কৰি টায়াৰ জ্বলাই...
લાયન્સ ક્લબ દ્વારા સિનિયર સિટીઝન હોલ ખાતે શિક્ષક સન્માન સમારોહ યોજાયો.
લાયન્સ ક્લબ ઉમરેઠ દ્વારા શિક્ષકદિન પ્રસંગે ઉમરેઠ શહેર અને આજુબાજુની શાળાઓના શિક્ષકો અને આચાર્યનું...
મુકેશભાઈ પટેલે આજ રોજ ચોટીલા શક્તિપીઠ ખાતે મા ચામુંડાના દર્શન કરી પાવનકારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આજ રોજ ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ...
Chandrayaan 3 Updates : India या Russia किसके हाथ लगेगा Moon पर छिपा खजाना? | ISRO Vikram Lander
Chandrayaan 3 Updates : India या Russia किसके हाथ लगेगा Moon पर छिपा खजाना? | ISRO Vikram Lander